ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 05

(33)
  • 6k
  • 4
  • 2.7k

ગણિકા :- 05 કોઈક મહિલા અંદર તરફ ભાગતી આવી રહી હોય છે, તેને જોઈને મેઘા પ્રશ્ન કરે છે પણ તે યુવતી મેધાના પ્રશ્નનો જવાબ આપ્યા વગર જ અંદર ભાગી જાય છે. આ યુવતી નો વર્તાવ મેધા ના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉભા કરી ચૂક્યો હતો, જેના જવાબ જાણવા માટે હવે મેધા આકાશ પાતાળ એક કરવા પણ તૈયાર થઈ જાય છે. થોડા સમય પછી રાત પડી જાય છે અને ફરી એકવાર ગહેના બાનુ ગુડિયા બાનુ બનીને પોતાનો વેપાર ધંધો શરૂ કરી દે છે. મેધા તેની પાસે આવીને બેસે છે. " ગહેના જી, " મેધા કંઈ આગળ બોલે એની પહેલા જ ગુડિયા