સપના ની ઉડાન - 26

(14)
  • 4k
  • 1
  • 1.5k

પ્રિયા હવે ડાયરી લઈ રોહન અને અમિત પાસે જાય છે. તે બધી વાત તે બંને ને કરે છે. હવે તેમના માટે મોટો પ્રશ્ન એ હતો કે તેનો કેસ લડશે કોણ? શહેર ના દરેક વકીલ એ તેના કેસ લડવા માટે ના પાડી દીધી હતી. તે લોકો હવે પ્રિયા ના ઘરે જાય છે. પ્રિયા ને ખબર હતી કે હવે આ ડાયરી ની મદદ થી જ તે આ અજાણ ઔરત કોણ છે તે જાણી શકશે. પ્રિયા એ હવે ડાયરી ખોલી. તેમાં પહેલાં પેજ પર માત્ર નામ લખ્યું હતું ' સીમા ' . તેના નામ ની પાછળ કે આગળ કોઈ