લવ ની ભવાઈ - 38

  • 2.9k
  • 1k

હવે આગળ , દેવ બસમાંથી ઉતરી ઘર તરફ ચાલવા લાગે છે પણ તેનું ધ્યાન હજી પણ નોકરી પર જ હતું અને તે જ વિચારો માં ને વિચારોમાં તે ઘર તરફ આગળ વધે છે પણ કેમ આજે તેને ઘર દૂર લાગતું હોય તેવું લાગે છે ફ3વ વિચારે છે કે હું નોકરીની વાત ઘરે કેવી રીતે કરીશ અને હા પાડે તો સારું મને નોકરી માટે તે વિચારતા વિચારતા ચાલતો જ જાય છે ઘર ક્યારે આવી જાય છે તેને ખબર પડતી નથી . ઘરે પહોંચીને તે જમીને કાઈ પણ બોલ્યા વગર શોપ પર જતો રહે છે