જીવનનાં પાઠો - 2

(14)
  • 5.7k
  • 3k

વિચારોના આ મંચ પર પોતાના વિચારો ને ફરી એક વખત શબ્દ રૂપે પ્રગટ કરું છું.... જીવનનાં પાઠો-2....કહાની એક રાજા અને તેની ચાર રાણીઓની... આ વાર્તા ખુબજ નાનકડી છેં પરંતુ જીવનમાં ઘણું બધું શીખવી જશે... રાજા પોતાની જીંદગી નો સંપૂર્ણ સમય પોતાના રાજ્ય ની સેવામાં વિતાવે છે...હવે રાજા વૃદ્ધ થઈ ચૂક્યો છે...જીવનનાં અમુક ક્ષણો જ એની પાસે બચ્યા છે...રાજા ના મંત્રી રાજાને સલાહ આપે છે કે આ થોડા દિવસો તમે ભગવાનની ભક્તિ માં વિતાવો અને રાજનીતિ માંથી સંન્યાસ લઈને બાકીનો સમય જંગલ માં વિતાવો... રાજાને પ્રસ્તાવ ગમ્યો અને તે જંગલ માં