પરાગિની 2.0 - 12

(41)
  • 3.8k
  • 1.7k

પરાગિની ૨.૦ - ૧૨ રિની જે ગાડીમાં બેસીને તેના ગામ જતી હોય છે તે ગાડીને પરાગ અડધા રસ્તે રોકે છે. રિની પરાગને જોઈને ખુશ થઈ જાય છે. દાદા થોડા અકળાઈ છે. પરાગ- તમે આમ રિનીને ના લઈ જઈ શકો..! દાદા- પહેલા તો તારી હિંમત કેવી રીતે થઈ અમને આમ રોકવાની? અને તું રોકવા વાળો કોણ છે? પરાગ- હું પરાગ શાહ છું. દાદા- મિસ્ટર શાહ તમે અહીંથી જઈ શકો છો. પરાગ- શું આપણે પાછા અમદાવાદ જઈને વાત કરી શકીએ છીએ દાદાજી? દાદા- સૌથી પહેલા તો હું તારા માટે દાદા નથી... અને બીજી વાત કે અમને અહીં આવી રીતે રોકવાનું શું કારણ