મેનકા - એક પહેલી - 1

(58)
  • 7.1k
  • 2
  • 3.5k

મેનકા- એક પહેલીખુદની સાથે જ ન્યાય માટે લડતી સુપરસ્ટાર મેનકાની કહાની.જેની આખરે જીત થઈ. અમદાવાદની રહેવાસી મેનકા સિંઘાનિયા... આજનાં સમયની મેનકા....ખુબસુરતીનો ખજાનો... આંખો જાણે કટાર.... નજર તેજ ધાર તલવાર... હોઠ ગુલાબની પાંખડી, તો બોલવાની અદા જાણે ઝરતાં અંગારા, એક નજરથી જ અનેકો ઘાયલ થઈ જાય, ને એનાં મખમલી સ્પર્શથી તો જાણે સામેનો વ્યક્તિ દુનિયામાંથી ઉઠી જ જાય. એનું રૂપ ગમે તેની તપસ્યા ભંગ કરવા પૂરતું હતું. એક છોકરીનું આવું વર્ણન સાંભળીને કોઈ પણ તેનાં પ્રત્યે પાગલ બની જાય. એમાં કંઈ ખોટું નથી. સુંદરતા સાથે કોઈ વ્યક્તિનો જીવ લઈ શકવા સક્ષમ એવી છોકરી માટે તો કોઈ પણ વ્યક્તિ પોતાનો જીવ સામે