વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-39

(55)
  • 4.2k
  • 8
  • 1.8k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-39 કબીર સ્વાતી જે કોલ સેન્ટરમાં કામ કરતી હતી ત્યાં પહોંચીને એ સ્વાતીનાં વાસના ભર્યા સંબંધો ઉઘાડા પાડી રહ્યો હતો. સ્વાતીએ અભીની હાજરીમાં ચીસ જેવા અવાજે કહ્યું એય કબીર મોં સંભાળીને બોલ તું કોના માટે બોલી રહ્યો છે તારી કાળવાણી બંધ કર. કબીરે કહ્યું "મને ખબર છે હું શું બોલું છું પૂરી સભાન અવસ્થામાં તને કહી રહ્યો છું અહીં તારા કોલ સેન્ટમાં અભીજીત, તારો પાડોશી પ્રદિપ, પાનનાં ગલ્લે ઉભો રહેતો જીગીશ બોલ કેટલાં નામ ગણાવું તું તો સ્ત્રીનાં નામ પર કલંક છું કલંક મારા મિત્રને દગો આપ્યો હવે આ અભીજીતને વશમાં લીધો કેટલાને વશ કરવા છે તારે ? તારી