સૌંદર્યની માનસિકતા - ભાગ (૪)

  • 3.8k
  • 2
  • 1.5k

કેતકી પ્રથમ પગથિયું સર કર્યાની ધન્યતા અનુભવી રહી હતી.તે અંદરથી ખુશ થતી હતી કે જાણે એને સુંદરતા પરત મળી રહી હોઈ.તાંત્રિક કેતકીનાં માધ્યમથી અમરતા મળવાનો રસ્તો સરળ થઈ પડ્યો હતો. હવે કેતકી નવા શિકારની શોધમાં નીકળી પડી. તે લવમેટમાં સુંદર યુવાનની શોધ આગળ ધપાવી.તેને પોતાની નજર એક યુવાન પર ટેકવી, જેણું નામ આદિત્ય હતું. કેતકી ચેટ કરવા માટે આદિત્યને પોતાનો મેસેજ છોડે છે. આદિત્યએ એક કંપનીનો ડિરેક્ટર હતો. જે પોતાની સત્તાના નશામાં ચૂર હતો. તેની કંપનીમાં ઘણી યુવતી અને યુવકો ફરજ બજાવતા હતા.તેઓ આદિત્યના જોહુકમીભર્યા વર્તનથી ત્રાસી ગયા હતા, પણ પેટ માટે બધુ