સૌંદર્યની માનસિકતા - ભાગ (૨)

  • 3.9k
  • 2
  • 1.8k

૨)તાંત્રિક વિધિ પરોઢિયાના પાંચ વાગ્યે કેતકી તાંત્રિક પાસે જવા માટે નીકળી. ચારેબાજુ અંધકાર હતો, પણ કેતકીના મુખ પર સુંદર થવાનો ઉજાસ જોવા મળી રહ્યો હતો. કેતકી તાંત્રિક પાસે પહોંચે તે પહેલાં જ તાંત્રિકે બધી જ વિધિ ગોઠવીને રાખી હતી. કેતકી તાંત્રિકના ચરણોમાં નર્ત મસ્તક પ્રણામ કરે છે.તાંત્રિક કેતકીને ઇશારો કરીને સામેના કુંડમાં સ્નાન કરવા માટે કહે છે. ગુલાબ, ચંપા એમ જાતજાતના અને ભાતભાતના પુષ્પોથી કુંડનું જળ સુંગધ પ્રસરાવી રહ્યું હતું. કુંડના ચારેબાજુ ફરતે મુકેલ દિવાથી એ અંધકારમાં પણ સૂર્યની હાજરી વર્તાતી હતી. એ દૃશ્ય મનને