લવમાં લોચા - 6

(18)
  • 2.8k
  • 1
  • 1.3k

( ગતાંકમાં જોયું પ્રિતમ ભૂતકાળની યાદોમાંથી બહાર આવી સૂઇ જાય છે અને ઉઠીને ફોન ચેક કરે છે. મિતવાના મેસેજ હોય છે.)( મેસેજ ) મિતવા: શું મેળવ્યું તે મારી સાથે આમ કરીને?જો તું, ના તું ખુશ છું નાં તો હું. યાર પરફેક્ટ જ છીએ એકબીજા માટે, અનફોર્ચુનેટલી તારાં ભંગાર ભેજામાં કંઈ જતું નથી.મને માત્ર તું જોઇએ છે, તારી જોબ , સેલેરી કે બીજું કંઈ નહીં. સમજ તું.થોડી કોમન સેન્સ ચલાવ, આઇ નો યુ સ્ટીલ લવ્સ મી અલોટ. આમ શું જીવવાનું બે ? તારી પ્રોબ્લેમ શું છે? તને મારાથી કોઈ ઇસ્યુ છે? મારાં નેચરથી કોઈ પ્રોબ્લેમ છે?? અરે હા તું ક્વોલિફિકેશનના ચક્કરમાં તો આ રાયતા નથી કરતો