પરાગિની 2.0 - 10

(38)
  • 4.2k
  • 1
  • 1.9k

પરાગિની ૨.૦ - ૧૦ પરાગ- તું એક જૂઠ્ઠી અને મક્કાર સ્ત્રી છે.. તે મને પ્રેગ્નન્સી વિશે ખોટું કહ્યુ... તુ ક્યારેય પ્રેગ્નન્ટ હતી જ નહીં..! ટીયા રિની બાજુ જોઈ છે... તેને એવું લાગે છે કે રિનીએ પરાગને કહ્યું...! ટીયા- આપણે શાંતિથી વાત કરીએ..! પરાગ- તારો સામાન લઈ અહીંથી ચાલતી પકડ...! નીકળી જા અહીંથી... ટીયા- તું આવી રીતે મને અહીંથી ના કાઢી શકે..! પરાગ- શું??? આટલું બધુ જૂઠ્ઠું બોલે છે અને ઉપરથી મને કે છે કે હું તને આવી રીતે ના કાઢી શકું?? તને શું લાગ્યું આ વાત ક્યારેય બહાર નહીં આવે એમ? જૂઠ્ઠું કોઈ દિવસ છૂપાયને નથી રહેતું... ક્યારેય તો બહાર