વામા

  • 2.6k
  • 706

વામા આંતરરાષ્ટ્રિય મહિલા દિન દર વર્ષે 8 મી માર્ચના સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી , તેનાં ઉત્કર્ષ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. આંતરરાષ્ટ્રિય મહિલા દિન સૌ પ્રથમ 1909માં ઊજવવામાં આવ્યો. ન્યુયોર્કમાં કપડાની મિલોમાં કામ કરનારી મહિલાઓ શોષણને કારણે ખુબજ પરેશાન હતી. છેલ્લા એક વર્ષથી તેમની હડતાળ ચાલી રહી હતી અને તેમને ન્યાય અપાવવાવાળું કોઈ ન હતું. તેમના આ સંધર્ષને સમર્થન આપતા 28 ફેબ્રુઆરી 1909ના રોજ સોશિલિસ્ટ પાર્ટીએ તેમને સન્માનિત કર્યા. આ