રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 32

(14)
  • 4k
  • 1.5k

ભાગ - 32હમણાંજ શેઠ હસમુખલાલે, શ્યામને બીજી એક નવી હોટલ બનાવવાની કરેલ વાત, એ વાત આમ તો શ્યામ માટે બહું ખુશીની વાત હતી.પરંતુશેઠ હસમુખલાલે આ વાતની સાથે-સાથે બીજી કરેલ એક વાત, કે બે વર્ષ માટે શ્યામે અજય સાથે હોટલ મેનેજમેન્ટનો કોર્ષ કરવાની, અને એ પણ વિદેશ જઈને. આમ તો એ વાત પણ શ્યામના ઉજ્જવળ ભવિષ્ય માટે અને તેના પરીવાર માટે બહું સારીજ અને સાચીજ હતી.પરંતુઅત્યારે શેઠે કરેલ એ બીજી વાતથી શ્યામ અંદરથી ખૂબજ મૂંઝાઈ ગયો હતો.અને એની મુંજવણ પણ ખોટી ન હતી.મા વગરના શ્યામને પંકજભાઈએજ મોટો કર્યો હતો, અને એ પણ શ્યામની મરજી મુજબ, ક્યારેય પંકજભાઈએ શ્યામ પર કોઈ જાતનું દબાણ