અસમંજસ.... - 5

(25)
  • 3.8k
  • 2
  • 1.6k

આગળના ભાગમાં જોયું કે કનક નક્ષિતના પ્રેમ પ્રસ્તાવનો કોઈ જવાબ આપ્યા વગર જ ત્યાંથી જતી રહે છે અને તે કોઈક દુવિધામાં પોતાના ભણતર વિશે પણ ભૂલીને કોલેજમાં રજા પાડે છે.ત્રણ દિવસ પછી એકાએક ફોનમાં રિંગ વાગી. કનકે કોલ રિસીવ કર્યો"હેલ્લો. કોણ?"" કનક હું રિયા બોલું. તું ક્યાં છે.?"" ઘરે "" કેમ આટલા દિવસ કોલેજ ન આવી તું? તારી તબિયત તો સારી છે ને?"" બસ એમજ. મન નતું"" મન નતું કે કોઈને જવાબ આપવાથી ડરતી હતી?"" એટલે?"" નક્ષિતે બધી વાત કરી મને."" તો તું એને સમજાવને."" એને કઈ રીતે સમજાવું? એને તો હવે કદાચ કોઈ નહિ સમજાવી શકે. કોઈ સમજાવી શકે