લવ ની ભવાઈ - 37

  • 2.9k
  • 1.1k

હવે આગળ , આપણે જોયું કે દેવનો ઇન્ટરવ્યૂ ચાલે છે દેવ 10 મિનિટ સુધી ઇન્ટરવ્યૂમાં જે પૂછે છે તેના ઝડપ થી જવાબ આપે છે બીજી બાજુ ઇન્ટરવ્યૂમાં બેઠેલ સાહેબો પણ સવાલોની હારમાળા કરી દે છે તે પણ દેવ પાસે થી વધુ જાણવાની અપેક્ષા રાખે છે દેવનો ઇન્ટરવ્યૂ 10 મિનિટ પુરી થઈ ગઈ તો પણ હજી સવાલોની વણજાર ચાલુ જ હતી દેવ પર . દેવ પણ ક્યાં હાર માને તેમ હતો જેટલા સવાલોની વણજાર સાહેબો કરતા તેટલા જ ચોટદાર જવાબ દેવ આપતો હતો .ઇન્ટરવ્યૂ પૂરું થયું દેવને બહાર બેસવાનું કહ્યું અને પછી બીજા એક