સમર્પિત હૃદય... - 8

(11.6k)
  • 4.7k
  • 1
  • 1.8k

(નિવાન સિયા ની વિરુદ્ધ પ્રૂફ શોધી ને પોલીસ ને આપી , સિયા ને અરેસ્ટ કરાવે છે...પછી તે અવની ને પણ આહના પાસે બોલાવી લે છે,હવે આગળ.....) આહના હોસ્પિટલમાં છે ,તેની હાલત માં કોઈ સુધારો અવ્યો નથી.... અવની પણ ત્યાં પહોચી જાય છે.... અને નિવાન ને મળે છે.... નિવાન ના ચેહરા પર અવની ને ખુબ દુઃખ દેખાય છે... તે રાત્રે અવની અને નિવાન હોસ્પિટલમાં આહના ના રૂમ માં જ રોકાય છે..., ...................... રાત ના બે વાગી ગયા છે...રૂમ માં સાવ ચુપકીદી જેવું વાતાવરણ છે, અવની ના આંસુ પણ બંધ નથી થતા.......... અવની અને નિવાન આહના ના બેડ પાસે બેઠા હોય છે....કોઈ