સમર્પિત હૃદય... - 6

  • 3.1k
  • 1
  • 1k

(અવની નિવાન ને બધું જ જણાવી દે છે...અને સિયા નું રેકોર્ડિંગ પણ નિવાન ને સંભળાવે છે...નિવાન બધું સાંભળે છે... તે કાઈ બોલતો જ નથી...જ્યારે અવની આહના ના પ્રેમ વિશે નિવાન ને કહે છે ત્યારે નિવાન ની આખો ભીની થાય છે પણ તે કઈ બોલી નથી શકતો.. તે રાત્રે નિવાન અવની ને મેસેજ કરી ને પોતાની હકીકત જણાવવા નું કહે છે કે તે જ્યારે લંડન થી પાછો આવશે ત્યારે સંપૂર્ણ હકીકત અવની અને આહના ને જણાવશે...હવે આગળ....) બીજા દિવસે નિવાન વહેલી સવાર ની ફ્લાઇટ હોવાથી વહેલો ઉઠી ને ફ્રેશ થઈ ને નીચે આવ્યો, ત્યાં તે રસોડા માં પાણી પીવા ગયો ત્યારે