મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફરે - ભાગ 19

  • 3.9k
  • 1.6k

પ્રેમાળ શિષ્ય બન્યા ઉત્તમ ગુરુ.. ગણિત ગુજરાતી અને હાઈકુનો ત્રિવેણી સંગમ ગત પ્રકરણમાં આપણે માણ્યો. ખરેખર શિક્ષક દરેક વિદ્યાર્થીના એક સાચા દિશા સૂચક હોકા યંત્ર બની શકે. બાળકોમાં આજીવન સંસ્કારના બીજ અને એ પણ માનવતાના સંસ્કારના બીજ વાવવા એ ખરેખર એક શિક્ષક પોતાના શિક્ષણ કાર્ય ની સાથે સાથે ખૂબ સુંદર રીતે કરી શકે, તેનું એક ઉત્તમ ઉદાહરણ અહીં રજૂ કરું છું. અગાઉના પ્રકરણમા વાત કરી તેમ પ્રોક્સી તાસ હંમેશા મારા માટે આશીર્વાદરૂપ બન્યા કે જેના પરિણામે સમાજને નવા નવા પ્રોજેક્ટ રૂપે વિદ્યાર્થિની ઓમાં માનવતાના સંસ્કારનું બીજ વાવવાની તક મળી. જે તેમના જીવનનું આજીવન ભાથું બની રહ્યું. હસ્તી ખૂબ