નશીબ ના ખેલ - 7

  • 2.9k
  • 952

મયંક : પ્રિયા , ઓપન ધ ડોર પાર્થ : પ્રિયા , દરવાજો ખોલ પ્લીઝ પાર્થ , મયંકભાઇ & પ્રીતિ આવ્યા લાગે છે , હું પાર્થ ને કેમ ફેસ કરીશ અને એ મને પૂછશે કે કોલેજ કેમ ના આવી તો શું જવાબ આપીશ...બધા સવાલો પ્રિયા ને ઘેરી વડે છે.... પ્રિયા દરવાજો ખોલ ને પ્લીઝ અમને ટેન્શન થઈ રહ્યું છે...બધુ ઓકે તો છે ને ?....પ્રીતિ નો અવાજ પ્રિયા ના કાને પડતાં જ પ્રિયા વિચારો ના વમળો માથી બહાર નીકળે છે... ફ્રેશ થઈ ને દરવાજો ખોલે છે...સામે જ પાર્થ, મયંક અને પ્રિયા ને જોવે છે... તમે બધા અહી ? અત્યારે તો તમારે કોલેજ