નિયા મેસેજ જોઈ ને વિચારવા લાગી. આદિત્ય એ કેમ આવો મેસેજ કર્યો છે. નિયા પાછો મેસેજ વાંચ્યો, " હેય બેબ મને કામ છે તો પાર્કિંગ મા આવ પણ પ્લીઝ કોઈ ને કહેતી નહિ જલ્દી આવ હું રાહ જોવ છું. " નિયા એ આ છેલ્લી બે લાઈન બે કે ત્રણ વાર વાંચી અને આદિ ને મળવા પાર્કિંગ માં જવાં ને બદલે મનન લોકો કેન ટીન માં હતા ત્યાં એ ગઈ. નિયા શોક હતી ત્યાં જઈને કેમકે આદિ પણ ત્યાં જ બેસેલો હતો. નિયા એ આદિ સિવાય બધા ને હાઈ કહ્યું પણ આદિત્ય ને સ્માઈલ પણ ના આપી અને ફોન મા કઈક