મન : સંબંધ મિત્રતા નો - 35

  • 3k
  • 1.3k

બે દિવસ ની વાર હતી એક્ઝામ માં.શુક્રવાર હતો આજે અને સોમવાર થી એક્ઝામ ચાલુ થવાની હતી. નિયા અને પર્સિસ આજે વાંચી ને કંટાળી ગયા હતા એટલે હવે એમને વાંચવા નું મૂકી દીધું હતું. પર્સિસ ને જેનિસ નો ફોન આવતા એ એની સાથે વાત કરતી હતી અને નિયા મેડમ ઈન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતાં હતાં.ત્યાં માનિક નો ફોન આવ્યો."હાઈ કેટલું વાંચ્યું. " માનિક એ પૂછ્યું."વાંચ્યું તો છે હવે પેપર આવે પછી ખબર પડે " નિયા બોલી."રેંકર લોકો ને શું હોય. ""હા બોવ સારું " નિયા બોલી."યાર કાલે રાતે તો મને ઊંઘ જ નથી આવી ""કેમ ? એવું તો શું કરતો હતો તું ?" નિયા