સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૬

(52)
  • 3.5k
  • 3
  • 1.9k

સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ – ૬ વિજયનું બધુ ધ્યાન પોતાના તરફ છે એ મહેશને ખબર પડે છે. મહેશ ખૂબ જલ્દી ચહેરા પરની ચિંતા દૂર કરી બોલે છે: “માફ કરજો... તમારે શું કામ છે એ પહેલા મને કહો... મારી પત્નીની તબિયત સારી નથી... તે આરામ કરે છે... અને મારે પણ રિસોર્ટ જવાનું છે, તો જે કાંઈ પણ પૂછવું હોય તે મને અત્યારે પૂછી લો...” વિજય આછા સ્મિત સાથે ફોટા સામે જોઈ બોલે છે: “આટલી સુંદર પત્નીની તબિયત સારી નથી અને તમારે રિસોર્ટ પર જવાની ઉતાવળ છે... આ વાત મારી સમાજમાં ના આવી મહેશભાઇ...” બંગલાના વખાણ સાંભળી મહેશ