Sundaratano khuni khel book and story is written by Dr Hina Darji in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sundaratano khuni khel is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સુંદરતાનો ખૂની ખેલ - નવલકથા
Dr Hina Darji
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ - ૧ મારી પ્રથમ નવલકથા ‘ત્રણ વિકલ્પ’ને માતૃભારતી પર આપલોકોના સાથ સહકારથી ખૂબ સારો પ્રતીભાવ પ્રાપ્ત થયો એના બદલ હું આપલોકોની ખૂબ આભારી છું. હવે તમારી સમક્ષ મારી પ્રથમ લધુનવલ લઈને આવી છું. આશા રાખું છું એ તમને લોકોને ખૂબ પસંદ આવશે. આ એક કાલ્પનિક વાર્તા છે. એક સ્ત્રી પોતાની સુંદરતા જાળવી રાખવા માટે કેવી રીતે ખૂની ખેલ કરે છે તે સમજાવવાનો પ્રયાસ કરેલો છે. દીવ એટલે ગુજરાતનું ગોવા. સુંદર રમણીય દરિયા કિનારો. સહેલાણીઓ માટેનું મનગમતું સ્થાન. રાતના બે વાગ્યાની આસપાસનો સમય હતો. દીવનાં દરિયા કિનારે મોજાઓના અવાજ સિવાય નીરવ શાંતિ
સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ - ૧ મારી પ્રથમ નવલકથા ‘ત્રણ વિકલ્પ’ને માતૃભારતી પર આપલોકોના સાથ સહકારથી ખૂબ સારો પ્રતીભાવ પ્રાપ્ત થયો એના બદલ હું આપલોકોની ખૂબ આભારી છું. હવે તમારી સમક્ષ મારી પ્રથમ ...વધુ વાંચોલઈને આવી છું. આશા રાખું છું એ તમને લોકોને ખૂબ પસંદ આવશે. આ એક કાલ્પનિક વાર્તા છે. એક સ્ત્રી પોતાની સુંદરતા જાળવી રાખવા માટે કેવી રીતે ખૂની ખેલ કરે છે તે સમજાવવાનો પ્રયાસ કરેલો છે. દીવ એટલે ગુજરાતનું ગોવા. સુંદર રમણીય દરિયા કિનારો. સહેલાણીઓ માટેનું મનગમતું સ્થાન. રાતના બે વાગ્યાની આસપાસનો સમય હતો. દીવનાં દરિયા કિનારે મોજાઓના અવાજ સિવાય નીરવ શાંતિ
સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ - ૨ ઝાડની એક બાજુ એક કૂતરો અને એક માણસ ઊભા હતાં. ઝાડની બાજુમાં બીજો કૂતરો ઊભો હતો. છોકરી શ્વાસનો પણ અવાજ ના આવે એટલા માટે મોઢા પર ...વધુ વાંચોમૂકી દે છે. ઝાડની બીજી બાજુ આવી બીજો માણસ ટોર્ચનો પ્રકાશ ફેંકે છે. પહેલા એને પણ કશું દેખાતું નથી. થોડા ડગલાં આગળ આવે છે તો પણ કશું દેખાતું નથી. ઝાડની એકદમ નીચે આવી સીધો ઉપર પ્રકાશ ફેંકે છે ત્યારે એને છોકરીના પગમાં બાંધેલું કપડું દેખાય છે. એને શક જાય છે એટલે એ ઝાડના થડિયા પર ચઢે છે એટલે છોકરીનો એક પગ દેખાય છે.
સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ – ૩ બાઉલ ભરાઈ જાય છે એટલે ચમન જોડેથી કદરૂપી સ્ત્રી એ બાઉલ લઈ લે છે. કદરૂપી સ્ત્રી ઊંધી ફરે છે ત્યારે એની આંખમાંથી આંસુંનાં થોડા ટીપાં બાઉલમાં લોહી ...વધુ વાંચોભળી જાય છે. સુંદર સ્ત્રી છોકરીનાં વાળ ફરી પકડી એનું માથું ઊંચું કરે છે: “કંઈ પણ કહો આ છોકરી છે ખરેખર ખૂબ સુંદર...” કદરૂપી સ્ત્રી સામે જોઈ બોલે છે: “શું કહેવું છે તારું રૂપા... આ છોકરીની સુંદરતા બાબતે... તું પહેલાં જેટલી સુંદર હતી એટલી સુંદર તો છે જ...” રૂપા કશું કર્યા વગર ત્યાં જ સ્થિર ઊભી રહે છે. સુંદર સ્ત્રી છોકરીના વાળ
સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ - ૪ સુંદર સ્ત્રી: “હા... તો શું થઈ ગયું... એની ઉંમર અને સુંદરતા જોઈને જ મેં એના લોહીથી સ્નાન કરવાની ઈચ્છા કરી હતી... મને લાગ્યું હતું કે ...વધુ વાંચોછોકરી ભણતી હશે...” ચમન: “મેડમ... એક વખત I Card જોઈ લો... મને કોઈ મોટી મુસીબત આવવાની હોય એવું લાગે છે...” ચમન સ્ત્રી સામે I Card ધરે છે. પુરૂષ ગુસ્સે થઈ બોલે છે: “ચમન, તું અત્યારે અમને શાંતિથી નાસ્તો કરવા દે... એ બધુ પછી જોઈ લેવાશે...” ચમન ‘જી સર’ કહી જાય છે. એ વખતે ચમનની જીભ પર શબ્દો આવે છે ‘I Card એ છોકરીનું નથી
સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ – ૫ મહેશનાં હાથ પર હાથ મૂકી કુસુમ બોલે છે: “બે વર્ષ પહેલાં એક છોકરીનાં કારણે આપણને એની હત્યા કરવાની ફરજ પડી... પછી આપણે અનેક છોકરીઓની હત્યા કરી છે... ...વધુ વાંચોચમન પણ કોઈ સમસ્યા થઈ છે એવું કહે છે... ખબર નથી શું સમસ્યા હશે...” મહેશ: “ચમન જે સમસ્યા કહે છે તે આપણે જોઈ લઈશું... તારે બીજી ચિંતા કરવાની જરૂર નથી... તું બસ તારી સુંદરતાની ચિંતા કર... તારી સુંદરતામાં કોઈપણ પ્રકારની કમી તને કે મને ચાલશે નહીં...” કુસુમ રૂમમાં ચારેતરફ નજર ફેરવી બોલે છે: “આ બંગલો અને રિસોર્ટ બહુ મહેનતથી આપણે ઊભા કર્યા છે...