સંબધોમાં પ્રપંચ, સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ - 1

(19)
  • 6k
  • 4
  • 2.6k

યુ, સંજય મંહોતરા! તું હશું મારા ફાધર રઈશ સક્સેના નો ફેવરાઇટ! મારો નહિ! શિવાની બોલી. અરે યુ ડોન્ટ નો! દિનેશ વચ્ચે જ બોલી પડ્યો! દિનેશ સંજય નો આસિસ્ટન્ટ હતો! મેમ તમારી સાથે વાત નથી કરતી! મિસ શિવાની સક્સેનાની સેક્રેટરી વંદા બોલી. એકસક્યુઝ મી, લેડીઝ એન્ડ જેન્ટલમેન! મિસ્ટર પ્રમોદ બોલ્યાં! એ આ કંપનીના માલિક મિસ્ટર રઈશ સક્સેના ના સેક્રેટરી હતા અને ખાસા સમયથી સેવા આપી રહ્યા હતા. રઈશ સર નો ઓર્ડર છે કે મિસ્ટર સંજય મંહોતરા અને એમના કલીગ દિનેશને કોઈ પણ સેક્શન ના કામને તપાસવાની છૂટ છે! ઉપરાંત એમના કામના કોઈએ પણ અડચણરૂપ થવાનું નથી! પ્રમોદે કહ્યું અને ચાલ્યો ગયો.