પરાગિની 2.0 - 4

(33)
  • 4.4k
  • 2.1k

પરાગિની ૨.૦ - ૦૪ પરાગ અને સમર જાણી જોઈને રિનીને જેલેસ ફિલ કરાવતા હોય છે. પરાગ, સમર અને માનવ ત્રણેય સાથે હોય છે. રિની છૂપાયને તેમની વાત સાંભળતી હોય છે અને આ વાત સમર જાણે છે અને તે પરાગને કહે છે, ભાઈ માનવ પણ અહીં જ છે તો તેને રાતનો પ્લાન સમજાવી દઈએ? પરાગ- હા... આજે આપણો ફ્રિકી ફ્રાઈ ડે છે... માનવ- હા... તો શું નક્કી કર્યુ? સમર- તો ભાઈ તમે શું પસંદ કરશો? પરાગ- મને તો કોઈ હોટ એન્ડ સ્પાઈસી મળી જાય તો પણ ચાલશે..! આવું સાંભળી રિની ચોંકી જાય છે, રિની કંઈ બીજુ જ સમજે છે પણ અસલમાં