લવમાં લોચા - 4

(17)
  • 2.9k
  • 1.2k

( ગતાંકમાં જોયું પ્રિતમ મિતવાને રોકે છે પણ તે ચાલી જાય છે. બંને ભૂતકાળમાં સરી પડે છે. પ્રિતમ ઘરે જઈને સૂઈ જવાનો પ્રયત્ન કરે છે પણ તેને મિતવા સાથેને ફર્સ્ટ ચેટ યાદ આવે છે. હજું પણ તે ભૂતકાળમાં જ ખોવાયેલો છે.... ) ડિપ્લોમા પછી વાત કરીશું એ તો બસ પ્રિતમ મિતવનાને એમ જ કહે છે. બીજી તરફ મિતવા જે પોતાના કમિટમેન્ટસ અને પ્રોમિસ‌ પર અડગ‌ રહેવા વાળી. મિતવા બધાં જ ચેટ એપ્સ એક સેમેસ્ટર માટે બંધ કરી દે છે. જ્યારે પ્રિતમ ઇચ્છા થાય ત્યારે મિતવાને મેસેજ કરે, પણ નો રિપ્લાય. છેવટે પ્રિતમ કોલ કરવાનું નક્કી કરે છે. " હેલો ,