એક અઠવાડિયા પછી....... "આહના.... તારી સગાઈ ની તરીખ નક્કી થઈ ગઈ છે....." સવાર સવાર માં આવું વાક્ય સાંભળી ને આહના સફાળા બેઠી થઈ જાય છે.... "સગાઈ ની તારીખ...??પણ હજી એ લોકો આપણી ઘરે વાત પાકી કરવા પણ નથી આવ્યા.....આમ અચાનક જલ્દી બધું...??" "અરે નક્કી શુ કરવાનું....નક્કી તો પહેલે થી જ હતું...!!તને આ બધું જલ્દી લાગે છે....??તો અપણે હજું એક વર્ષ ની રાહ જોઇએ..!!" "અરે...ના..પપ્પા.... કોઈ રાહ નથી જોવી....હું તો બસ એમ જ પૂછું છું... શુ તારીખ આવી છે સગાઈ ની??" "25 ડિસેમ્બર....." "ohhhh......તો તો હમણાં જ....એક મહિના પછી દીદી ના મેરેજ.... wow....i'm so excited......" "હા...આરૂષિ....પણ આ બહુ જલ્દી નથી લાગતું....એક