સમર્પિત હૃદય... - 1

  • 4.6k
  • 1.6k

સમર્પિત હૃદય (ભાગ - 1) "આહના.... આજે કોલેજ નો છેલ્લો દિવસ છે..... યાદ છે ને... આજે આપણે પાર્ટી માં જવાનું છે.... જલ્દી કર...." "હા... હા...અવની...હું નીકળું જ છું... તું પહોંચી ગઇ...?" "ના , હું પણ નીકળું જ છું...પણ હું તો હમણાં જ પહોંચી જઈશ,મારે તો સાવ નજીક છે...મોડું તો તારે થશે... થોડી ઉતાવળ કરજે..." "હા...હા...જો બસ નીકળી જ ગઈ..." _____________________________________ આહના....એટલે સાદગી માં સુંદરતા નું પ્રતીક...!! ખૂબ જ શાંત એવી આહના ના નમણા ચહેરા પર તેના સ્વભાવ ની નમણાશ સાફ સાફ છલકતી હતી... તેનો દયાળુ સ્વભાવ જોઈ ને ક્યારેક તો તેના પર જ દયા આવી જાય... તેને કોઈ પણ પ્રકાર