પરાગિની 2.0 - 3

(39)
  • 4.6k
  • 1
  • 2.3k

પરાગિની ૨.૦ - ૦૩ રિલેશનશીપને ઓફિસમાં ના બતાવવા બાબતે વેકેશન પછીના બે દિવસમાં જ ઝગડા ચાલુ થઈ જાય છે. પરાગ તેના ઘરે માનવ અને સમર સામે બબડતો હોય છે અને આ બાજુ રિની એશા અને નિશા સામે બબડતી હોય છે. ભૂખ લાગતા પરાગ કિચનમાં કંઈ બનાવવા જાય છે. સમર માનવને કહે છે, મારી પાસે એક આઈડીયા છે જેનાથી બંને શાંત થઈ જશે...! માનવ- અને એ આઈડીયા શું છે? રિની બબડતી હોય છે કે કોઈના ફોનમાં મેસેજની રીંગટોન વાગે છે. રિની નિશાને કહે છે, નિશાડી તું મેસેજનો ટોન બંધ કરી દેને...! નિશા- પણ મારો ફોન તો સાયલેન્ટ જ છે. રિની- ઓહ...