કાવ્ય સંગ્રહ - 1

  • 8k
  • 2.3k

" મારી મા " સૌથી પહેલો પ્રેમનો અહેસાસ કરાવ્યો મારી "મા" એ સૂતી હું તેના ગર્ભમાં હતી ત્યારે.... ન હતી ખબર આટલી સુંદર હશે "મા"....!! ગાલ પર જ્યારે પપ્પી દેતી મીઠી લાગતી મને મારી "મા" કડવી થઇને શિક્ષણ આપે આખા જગનું મારી "મા" શોધું જ્યારે ભૂતકાળમાં તેને હું, કહેતી તારી ભીતર તારા શિક્ષણમાં છું હું.... આજે સમજાયું સો શિક્ષક બરાબર એક છે "મા" ઘડતી હું મારા દિકરાઓને ત્યાં... પોતે છણકો કરી લેતી બચાવી પારકાથી લેતી તે... આજે સમજાયું "મા" કેમ ગુસ્સો કરી લેતી...?? ફીકા લાગે બધા ભોજન યાદ આવે જ્યારે ફૂંક મારી ખવડાવતી કોળિયો મારી "મા" સુખ,શાંતિ અને પ્રેમ બધું