પરાગિની 2.0 - 1

(51)
  • 6.3k
  • 5
  • 3k

નમસ્કાર વાંચક મિત્રો, મારી આગળની તમામ રચનાઓને તમે આટલો સારો આવકાર આપ્યો તે બદલ દિલથી ધન્યવાદ. પરાગિની ના પહેલા ભાગને આટલો સારો પ્રતિસાદ મળ્યા બાદ મેં બીજો ભાગ લખવાનું નક્કી કર્યુ.. પરંતુ એ પહેલા મેં ‘ખીલતી કળીઓ’ નામની નવલકથા પ્રસ્તુત કરી એને પણ તમે વધાવી.. દિલથી આભાર..! તો હવે પરાગિનીનો બીજો ભાગ હું રજૂ કરુ છુ.. આશા રાખું આ ભાગ પણ તમને પસંદ આવશે. પરાગિનીનાં આગળનાં ભાગમાં જોયું કે પરાગ અને રિની ઉર્ફે રાગિની કેવી રીતે એકબીજાના પ્રેમમાં પડે છે, તેમના પ્રેમની દુશ્મન ટીયા હોય છે. રિનીની ફ્રેન્ડ એશા પરાગની કંપનીમાં ટ્રાન્સપોર્ટેશનનું કામ સંભાળતો હોય છે અને પરાગનો પર્સનલ ડ્રાઈવર