વારસ ની તરસ......

  • 3.9k
  • 1.3k

તરસ....આજે બધાને ધણી બધી વસ્તુની તરસ છે.પ્રેમની સપનાઓની, જીંદગીની,અને બીજી ધણી બધી.એમ આજે જય અને તેના ફેમીલીને દિકરાની તરસ હતી.જયના મેરેજ થયા તેને આજે 10 વષૅ થય ગયા હતા.તેને એક ફુલ જેવી એક પરી હતી.તેનુ નામ માહી હતું.તે આજે 7 વષૅ ની થય ગઈ હતી. જય ના ફેમીલીમાં બધા દિકરાને ખુબ જ માન આપતા હતા અને દિકરીને બિલકુલ નહીં.માહીનો જન્મ થયો ત્યારથી જય ક્યારેય તેને રમાડતો પણ નહીં.અને વાત પણ ન કરતો. આ વાતનું માહી પર ખુબ અસર થતું.તે બધું સમજતી હતી. કોમલ પણ જયને ધણી વખત કહેતી તો તેની સાથે ફાઈટ કરવા લાગતો.તેથી માહી પણ કયારેય તેની મોમ ને