My Better Half - 17

(97)
  • 5.6k
  • 10
  • 2.8k

My Better Half Part – 17 Story By Mer Mehul અંજલી શું કહેવા માંગતી હતી એ મને ન સમજાયું. મેં તેનાં જવાબ ન આપ્યો, હું જવાબ પણ શું આપું, ખુદ મારી પાસે જ તેનાં સવાલનો જવાબ નહોતો. “હાહા..આપણે સાથે જ રહેવાના છીએને…તું ક્યાં ભાગી જવાની છે..” મેં વાત હસીમાં ઉડાવી દીધી. એ પણ હળવું હસી. ત્યારબાદ અમારી વચ્ચે કોઈ વાતચીત ના થઇ. પૂરો દિવસ કામ પૂરતી વાત અને નજરોની આપ-લે સાથે અમે દિવસ પસાર કર્યો. અંજલી છૂટીને બહાર આવીને અને રોડ ક્રોસ કરવા જઈ રહી હતી ત્યાં મેં તેની પાસે બાઇક ઉભી રાખી દીધી. “ચાલ..તને ઘરે ડ્રોપ કરી