My Better Half - 14

(94)
  • 5.7k
  • 8
  • 2.8k

My Better Half Part – 14 Story By Mer Mehul બારણે અંકલ અને આંટી ઉભા હતાં. તેઓની પાછળ વૈભવી અને રોશનીનો ચહેરો દેખાઈ રહ્યો હતો. “આવો આવો…” પપ્પાએ બે હાથ જોડીને તેઓને આવકાર્યા. અંકલે પણ બે હાથ જોડીને અભિવાદન સ્વીકાર્યું. બધા ઘરમાં પ્રવેશ્યાં. પાછળ વૈભવી અને રોશની પણ ઘરમાં પ્રવેશ્યાં. રોશનીએ સંપૂર્ણ સફેદ ડ્રેસ પહેર્યો હતો. હું જ્યારે પણ તેને જોતો જ્યારે બસ જોતો જ રહી જતો. તેણે મારી સામે જોઇને સ્માઈલ કરી. અમે બંનેએ સામસામેનાં પક્ષને પગે લાગવાની વિધિ પુરી કરી, બંને પક્ષે સામસામે ગળે મળવાની વિધિ પુરી કરી. અમારી બેઠક આ મુજબ હતી. પપ્પા અને અંકલ