સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૩

(51)
  • 3.7k
  • 3
  • 2.2k

સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ – ૩ બાઉલ ભરાઈ જાય છે એટલે ચમન જોડેથી કદરૂપી સ્ત્રી એ બાઉલ લઈ લે છે. કદરૂપી સ્ત્રી ઊંધી ફરે છે ત્યારે એની આંખમાંથી આંસુંનાં થોડા ટીપાં બાઉલમાં લોહી સાથે ભળી જાય છે. સુંદર સ્ત્રી છોકરીનાં વાળ ફરી પકડી એનું માથું ઊંચું કરે છે: “કંઈ પણ કહો આ છોકરી છે ખરેખર ખૂબ સુંદર...” કદરૂપી સ્ત્રી સામે જોઈ બોલે છે: “શું કહેવું છે તારું રૂપા... આ છોકરીની સુંદરતા બાબતે... તું પહેલાં જેટલી સુંદર હતી એટલી સુંદર તો છે જ...” રૂપા કશું કર્યા વગર ત્યાં જ સ્થિર ઊભી રહે છે. સુંદર સ્ત્રી છોકરીના વાળ