તારી એક ઝલક - ૧૮

(27)
  • 4.1k
  • 1
  • 1.5k

તારી એક ઝલકતેજસના હાથમાં તેને લંડન શાં માટે મોકલવામાં આવ્યો. એ અંગેની એક કડી લખેલ ચીઠ્ઠી આવી ગઈ હતી. ભાગ-૧૮ તેજસ અને જાદવ બંને ચીઠ્ઠી લઈને ફરી ધ હોર્સગાર્ડસ્ હોટેલમાં આવી પહોંચ્યા હતાં. તેજસે હોટેલમાં પોતાને જે રૂમ સોંપવામાં આવ્યો હતો. એ રૂમમાં જઈને રૂમનો દરવાજો બંધ કરી દીધો. જાદવ પણ તેજસ સાથે તેજસના રૂમમાં જ ગયો. તેજસે બેડ પર બેસીને ચીઠ્ઠી ખોલી. જાદવની નજર ચીઠ્ઠી પર જ મંડાયેલી હતી. ચીઠ્ઠીમાં શું લખ્યું હશે. એ જાણવાની તાલાવેલી જાદવના ચહેરા પર સાફ નજર આવતી હતી. "સોરી... મેં તને ખોટી માહિતી આપી. તારે મારું હજી એક કામ‌ કરવું પડશે. તું જેમ જેમ