તારી એક ઝલક - ૧૭

(17)
  • 3.1k
  • 3
  • 1.6k

તારી એક ઝલકકેયુરને બેગુનાહ સાબિત કરવા અને મોનાલીસાને તેની ભૂલનો અહેસાસ કરાવવાં માનવ ઝલકની મદદ કરી રહ્યો હતો. ભાગ-૧૭ તેજસ જાદવ સાથે લંડનની ધ હોર્સગાર્ડસ્ હોટેલનાં રૂમમાં બેઠો હતો. ત્યારે તેને એક મેસેજ આવતાં જ તે જાદવ સાથે હોટેલની બહાર નીકળી ગયો હતો. વિચારમાં ને વિચારમાં એક રાત વીતી ગઈ હતી. વહેલી સવારે તેજસે મેસેજમા સૂચવેલી જગ્યાએ જવાનું વિચારી લીધું. તેજસ જાદવ સાથે લંડનની વ્હાઈટ સીટીમા જવાં નીકળી પડ્યો. તેજસ અને જાદવ લંડનનાં વ્હાઈટ સીટીમા ઉભાં ઉભાં કોઈની રાહ જોઈ રહ્યાં હતાં. વ્હાઈટ સીટી એક નામ છે, જેમાં એક સ્ટેડિયમ આવેલું છે. આ સ્ટેડિયમ ઈંગ્લેન્ડના લંડનમાં આવેલ વ્હાઈટ સીટીની અંદર