તારી એક ઝલક - ૧૧

(23)
  • 3.8k
  • 2
  • 1.7k

તારી એક ઝલક તેજસ અનિકેતભાઈના કહેવાથી લંડન ગયો હતો. ઝલક એ વાતથી અજાણ હતી. ભાગ-૧૧ ઝલક અમદાવાદ પહોંચીને તરત જ નિગમ નગર, ચાંદખેડાના સિંધુ એપાર્ટમેન્ટ પર આવી પહોંચી. જ્યાં રામજીકાકા રહેતાં હતાં. એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર પાંચ પર પહોંચીને ઝલકે ડોર બેલ વગાડી. એકવાર જ ડોર બેલ વગાડતાં તરત જ દરવાજો ખુલ્યો. ઝલક દરવાજો ખુલતાં જ દોડીને અંદર હોલ પાસે ડાબી તરફ રહેલાં રૂમમાં જતી રહી. એ રૂમમાં એક છોકરો બેડ પર સૂતો હતો. તેની આંખો ફરતે કાળાં ચક્કર બની ગયાં હતાં. આંખો નિસ્તેજ થઈને ઉંડી જતી રહી હતી. "કાકા, આ શું થઈ ગયું મારાં કેયુર ને??" "સતત પાંચ દિવસથી તાવ