તારી એક ઝલક - ૧૦

(17)
  • 3.9k
  • 1
  • 1.8k

તારી એક ઝલક જગજીવનભાઈએ તેજસને કોઈ સવાલ નાં કર્યા. એ વાતથી તેજસ અને તન્વી બંનેને આશ્ચર્ય થયું. ભાગ-૧૦ ઝલક આસુતોષભાઈને મળ્યાં પછી તેજસ પાસે ગઈ. તેજસ મહાદેવના મંદિરે બેઠો હતો. ઝલક સીધી ત્યાં જ પહોંચી ગઈ. તેજસ ઝલકને ત્યાં જોઈને હેરાન રહી ગયો. "તું અહીં કેવી રીતે આવી??" "પહેલાં તો ચપ્પલ પહેર્યાં, પછી ચાલતાં ચાલતાં અહીં પહોંચી ગઈ. પણ આ મંદિર છે, તો ચંપલ નીચે જ ઉતારીને તારી પાસે આવી." ઝલકની વાત સાંભળી તેજસ હસવા લાગ્યો. ઝલક પણ તેને હસતાં જોઈને હસવા લાગી. થોડીવાર એમ જ હસીને ઝલક તેજસની પાસે બેસી ગઈ. આજ કોઈ સવાલ નાં થયાં. બંને વચ્ચે ગંભીર