તારી એક ઝલક - ૯

(18)
  • 3.5k
  • 4
  • 1.5k

તારી એક ઝલક જીવદયાબેન આવીને તેજસને ઘણું બધું કહી ગયાં. પણ તેજસની સમજમાં ખાસ કંઈ આવ્યું નહીં. ભાગ-૯ રાત્રે તેજસને મોડાં સુધી ઉંઘ નાં આવવાથી તેજસ મોડો ઉઠ્યો. બધાં નીચે નાસ્તાના ટેબલ પર નાસ્તો કરતાં હતાં. તેજસ થોડીવાર સીડી પાસે ઉભો રહીને બધાં પાસે ગયો. "આવ બેટા, નાસ્તો કરી લે." તેજસ નાસ્તો કરવા ખુરશી પર બેઠો. જીવદયાબેન સિવાય જગજીવનભાઈ અને તન્વી બંનેને આશ્ચર્ય થયું. જ્યારે રાતે‌ તેજસનો જગજીવનભાઈ સાથે ઝઘડો થયો હોય. ત્યારે તેજસ મોટાં ભાગે નાસ્તો કરવા આવતો જ નહીં. જ્યારે આજે એ એકવાર માં જ નાસ્તો કરવા બેસી ગયો. "મમ્મી, હવે મોડું થાય છે. હું નીકળું છું." ઘડિયાળ