લવમાં લોચા - 3

(17)
  • 3.2k
  • 1.6k

( ગતાંકમાં જોયું પ્રિતમ અને મિતવા બાકીના મિત્રો સાથે રિયુનિયનને માણી રહ્યા હતા. એક સોંગ વાગવા પર પ્રિતમ અને મિતવાની આંખો ભરાઈ આવી. મિતવા સોંગ ચેન્જ કરવા ગયી અને પ્રિતમ કંઈક વાત કરવા માટે આવ્યો...) મિતવા: તેરી નિગાહે કભી રોકતી થી હમ રુક જાતે થે, તેરે દિલ કી બાત સુનકર તેરી ઔર મુડ જાતે થે, અબ તું ચાહે જિતને ભી ગહેરે અલફાઝ બયા કર દે.... ડોન નહીં રોકાય ?. પ્રિતમ : તું તારી શાયરી બાજુંમાં રાખ હાલ, આઇ એમ સિરીયસ યાર. મિતવા હસવા લાગી અને બોલી " હું નથી સિરીયસ તો??છોડને યાર બધાં રાયતા તારાં ?. હજું પણ તું ક્દાચ