દરેક ક્ષેત્રમાં સફળતા - 43

  • 3k
  • 6
  • 1k

ભાગ 43પ્રકરણ 18 જેવા બનવુ છે તેવા વાતાવરણમા રહો. શું આસપાસના વાતાવરણને લીધે વ્યક્તી સફળ કે નિષ્ફળ થઈ શકે ? હા ચોક્કસ થઈ શકે કારણકે વાતાવરણની વ્યક્તીના માનસ પર ઘણીજ ઉંડી અસર થતી હોય છે. આસપાસનુ વાતાવરણ એ વ્યક્તી માટે પ્રેરણા સ્ત્રોત તરીકે કામ કરતુ હોય છે જેથી વ્યક્તી અમુક રીતે વિચારવા કે વર્તવા પ્રેરાતા હોય છે જે છેવટે તેની સફળતા કે નિષ્ફળતાનુ કારણ બનતુ હોય છે. તમે ચોખ્ખા, હવા ઉજાશ વાળા કે શાંત વાતાવરણમા વાંચવા બેસો અને પછી ગંદા, દુર્ગંધ મારતા કે શોર બકોર વાળા વાતાવરણમા વાંચવા બેસો તો કોઇ કાર્ય માટે અમુક પ્રકારના વાતાવરણની શું જરુરીયાત