સકારાત્મક વિચારધારા - 19

  • 5.8k
  • 1
  • 2.5k

સકારાત્મક વિચારધારા 19 ત્મ્્મ્્ નયન અને રતન નો મિત્રતા નો સફર ખૂબ જૂનો હતો.કૉલેજ ના પ્રથમ વર્ષમાં તેમની પ્રથમ મુલાકાત થઈ હતી. વીસી ની મિત્રતા હવે એંસી એ પહોંચવા આવી હતી. સુવર્ણજયંતી વટાવી ચૂકેલી આ મિત્રતા એ જીવન ની ઘણી ચડતી -પડતી નો સામનો કર્યો હતો.નયન અને રતન ના અનુભવ એકબીજા ના સારા નરસા અનુભવના સાક્ષી હતા.રતનભાઈએ બ્યાસી વર્ષની ઉંમરેઆ દુનિયામાંથી વિદાય લીધી પણ નયનભાઈના જીવનમાં આજે પણ તેઓ જીવિત છે. તેમની મૈત્રી આજે પણ એવી જ અંકબંધ છે.આજે પણ એ બગીચામાં નયનભાઈ તેમના સ્થાને જઈને તેમના સંસ્મરણો ને વગોળે છે.જ્યારે પણ નયનભાઈ