નસીબ ના ખેલ - 3

  • 3k
  • 1.1k

વહેલી સવારે બધા તૈયાર થઈ પર્વત પર જવા માટે નીકળે છે....પર્વત પર પહોચી ને બધા ફોટા પાડે છે....મોટે મોટે થી એક બીજા ના નામો ની બૂમો પાડે છે....સામે થી પડઘા ના આવજો આવે છે....થોડું ફરી ને પછી પાછા ટેન્ટ તરફ આવી છે....ફ્રેશ થઈ થોડું કટક બટક કરી વળી રમતો રમવાનું ચાલુ કરે છે...પછી બધા જંગલ તરફ જવા નીકળે છે...જંગલ ના લીલા છમ વૃક્ષ , પક્ષી નો કલરવ, નાના નાના ફૂલ છોડ આ બધુ અત્યંત સુંદર અને મનમોહક હતું...પ્રિયા ને કુદરત ના ખોળે ઘ્ંટો બેસી રહેવું ગમતું....એને તો એના રૂમ ની બાલકની માં ઘણા ફૂલ છોડ ઉગાવ્યા હતા, સાથે આર્ટિફિસિયલ જાળ અને