અંયાશી નો અજનબી....

  • 4.3k
  • 1.4k

એક અજાણ્યો વ્યકીત બધાના જીવનમાં ધણા બધા ભાગ ભજવે છે.એમ અંયાશી ની લાઈફમાં પણ કોઈ અજાણ્યો વ્યકીત આવે છે.મુંબઈ શહેરની વાત છે.અંયાશી ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર છે.મુંબઈ શહેરમાં તેનું ફેમીલી રહે છે.તે દિલ્લી માં જોબ કરતી હોય છે.તેને મુંબઈ જવું હોય છે.6 વાગ્યા હોય છે.શિયાળાની ઠંડી હોય છે.તેથી ટ્રેન નો વેઈટ કરતી હોય છે.આ બાજુ તેની સાથે બીજો કોઈ અજાણ્યો વ્યકિત પણ ટ્રેન નો વેઈટ કરતો હોય છે. થોડીવાર માં ટ્રેન આવે છે.અંયાશી ટ્રેન માં ચડે છે.તેનો સામાન મુકે છે.થોડીવાર માં તે અજાણ્યો વ્યકિત પણ ડબ્બામાં બેસે છે.અંયાશી ની સામેની જ શીટમા હોય છે.તે અજાણ્યો વ્યકીત અંયાશી સામે જોવે છે.અને સ્માઈલ કરે