મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૧૫

  • 3.2k
  • 1.2k

કુપોષણમુક્ત શાળા અલ્પ પોષણ અને અતિપોષણ બેયનો સમાવેશ જેમાં થાય છે તે કુપોષણને આજની આરોગ્યની સૌથી મોટી સમસ્યા વિશ્વ આરોગ્ય સંસ્થા એ જણાવી છે.એક સંશોધન મુજબ વિશ્વમાં કુપોષણ ના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિણામ તરીકે સરેરાશ દર સેકન્ડે ૧ વ્યક્તિ અને દર કલાકે ૪૦૦૦, દર રોજ ૧,૦૦,૦૦૦ અને દર વર્ષે ૩૬ મિલિયન લોકો મૃત્યુ પામે છે.એટલે કે તમામ મરણ ના માત્ર ૫૮% મરણ તો કુપોષણને કારણે થાય છે એટલે કે દર ૧૨ વ્યક્તિએ ૧ વ્યક્તિ કુપોષણનો શિકાર છે........આ અધધધ..કહી શકાય એવા આકડા હજી આગળ વાચો....દર સેકન્ડે ૧ બાળક, દર કલાકે ૭૦૦ બાળકો, દરરોજ ૧૬૦૦૦ અને