તારી એક ઝલક - ૫

(20)
  • 4.5k
  • 3
  • 2k

તારી એક ઝલક ઝલકને કોઈકનો કોલ આવ્યો. પછી તે ક્યાંક જતી રહી હતી. તેજસે અચાનક થોડાંક લોકોનો હોબાળો સાંભળ્યો. તે ઝલકને શોધવાં એ લોકો જે તરફ જતાં હતાં. એ તરફ ગયો. ભાગ-૫ તેજસ એ લોકો પાછળ પાછળ બધી રાઈડ્સ હતી. એ તરફ આવ્યો. ત્યાં પહોંચીને તેણે જે જોયું. એ જોઈને તે દંગ રહી ગયો. ઝલક જીતું અને સતિષને મારી રહી હતી. ક્યારેક હાથની મુઠ્ઠીનો મુક્કો બનાવી, જીતુંના મોં ઉપર, તો ક્યારેક સીધી હથેળી કરીને, સતિષની ગરદન પર વાર કરી રહી હતી. ઝલકની મારવાની રીત જોઈને, તેણે ખાસ એ અંગે ટ્રેનિંગ લીધી હોય. એવું લાગી રહ્યું હતું. થોડીવાર થતાં જ તેજસના