ખીલતી કળીઓ - 13 - અંતિમ ભાગ

(49)
  • 4k
  • 3
  • 1.6k

ખીલતી કળીઓ - ૧૩ (અંતિમ ભાગ) લગ્નની સવાર આવી જાય છે એટલે કે આજે અનય અને નમાયાનાં લગ્નનો દિવસ છે. નમાયા સાથે લગ્ન કરવાની ઉતાવળમાં અનય આજે વહેલો ઊઠી જાય છે. ઊઠીને નાહી-ધોઈને તૈયાર થઈ બ્રેકફાસ્ટ માટે ટેબલ પર ગોઠવાય જાય છે. અનયને આટલો વહેલો તૈયાર જોઈ અનિતાબેનને નવાઈ લાગે છે. અનિતાબેન- તું તો બહુ વહેલો ઊઠી ગયોને..! હજી લગ્નની વાર છે થોડો આરામ કરી લેવો હતો ને..! અનય- ના, મોમ... અનિતાબેન- ઓહ... બહુ ઊતાવળ છે મારા દિકરાને.... અનય- મોમ... હા.. મને તો છે જ... અનિતાબેન- હા.. બેસ તું હું નાસ્તો બનાવી દઉં.. અનય અને અનિતાબેન નાસ્તો કરીને સાંજની તૈયારીમાં