લવમાં લોચા - 2

(22)
  • 3.7k
  • 1
  • 1.8k

( ગતાંકમાં જોયું પ્રિતમ એક અંતર્મુખી સ્વભાવનો છોકરો છે. ટેકનિકલ દુનિયામાં બધાં મશીનથી નજીક અને માણસથી દૂર રહે છે. સ્કૂલ બેચના રિયુનિયનમાં આજે બધાં જ મળવાનાં છે, પ્રિતમ મિતવા માટે ખાસ જાય છે.) હોલની બહાર આવી પ્રિતમ ઉભો જ હતો. ત્યાં પાછળથી તેને કોઈએ ધબ્બો માર્યો અને કહ્યું " સ્કોલર કોનો વેટ કરવા લાગ્યા? " આ અવાજ મિતવાનો હતો. હજું પણ એ જ સાદગી અને નિખાલસતા. પણ આજે એનાં કાળા ભમ્મર રેશમી વાળ પવનની સાથે વાતો કરતા હતા. હજું પણ એ જ મિતવા જે સ્કૂલમાં કોઇને કોઇ વાતે પ્રિતમની આસપાસ રહેતી. "મિતવા! મિતવા! તું!?"પ્રિતમ આશ્ચર્ય સાથે બોલી ઉઠ્યો. એને અપેક્ષા