ક્રોધ નો ભાવ

(32)
  • 3.2k
  • 1
  • 516

"ક્રોધ નો ભાવ"'હું જેટલો દુર તેટલો સારો'હુ ક્રોધ છું, મારી જવાળાઓ બધાને બાળે છે. પરતું તેનું પરિણામ મારે ભોગવવું પડે છે. આપણે બધાં ક્રોધ ને સારી રીતે ઓળખીએ છીએ. ક્રોધ એક એવો હાની ભાવ છે કે જ્યારે તે ઉતપન્ન થાય છે ત્યારે તે બીજા વ્યક્તિમાં સારી રીતે દેખાઈ આવે છે પણ જયારે પોતાનામાં ઉતપન્ન થાય છે ત્યારે આપણે તેને નથી જોઈ શકતાં કે નથી ઓળખી શકતાં. કારણ કે જયારે ક્રોધ આવે છે ત્યારે તે બધી ઈન્દ્રીઓ પર કાબૂ મેળવી લે છે (All indriy was become a blind). જેમ સમય વહી જાય અને ધનુષ પરથી તીર છુટી જાય પછી તેને પાછું નથી